←
WPVaat466 posts
WPVaat avatar

WPVaat

@wpvaat

ગુજરાતીમાં podcast channel જેમાં આપડે WordPress વિષે વાતો કરશું દર રવિવારે એક નવા મહેમાન સાથે. #gujarati #podcasting #wordpress

◷ Joined May 2023▧ 183 Photos and videos
WPVaat avatar
WPVaat@wpvaat·Nov 17

Sandeep Kelvadi was a Panelist at @WordCampAsia 2026 for the topic "How AI is Restructuring Traditional and Modern Marketing Methods" where he shared his experiences, observations and valuable takeaways for the audience that helps to build your understanding. #modernmarketing

WPVaat avatar
WPVaat@wpvaat·Nov 17

Sandeep Kelvadi @teknicsand જેઓ વર્ડકેમ્પ એશિયા 2026 માં એક પેનેલિસ્ટ હતા જેમાં વષય હતો "How AI is Restructuring Traditional and Modern Marketing Methods" તે ઉપર ખુબજ મહત્વપૂર્ણ પોઈન્ટ્સ શેયર કર્યા હતા ઑડીએન્સ માટે. #wpvaat #gujaratipodcast #valuableinsights #keytakeaways

0:18
WPVaat avatar
WPVaat@wpvaat·Nov 16

Chirag Patel during @WordCampAsia 2026 shared many valuable insights with the audience while talking on "Risk Management During Large-Scale WP Migrations" especially mitigation strategies to take into considerations while working on migration at large scale.

WPVaat avatar
WPVaat@wpvaat·Nov 16

એમાં મિટિગેશન સ્ટ્રેટેજીઝ માઈગ્રેશન વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો પર સુંદર રીતે બધા ઇનસાઈટ્સ શેયર કર્યા હતા.

WPVaat avatar
WPVaat@wpvaat·Nov 16

Chirag Patel જેઓ વર્ડકેમ્પ એશિયા 2026 માં સ્પીકર રહ્યા હતા તેમણે ખુબજ અગત્યની વાતો ઑડીએન્સ સાથે શેયર કરી હતી જેમાં એમનો વિષય હતો "Risk Management During Large-Scale WP Migrations" #wpvaat #gujaratipodcast #wordpressmigration #largescalebusiness #mitigationstrategies

0:38
WPVaat avatar
WPVaat@wpvaat·Nov 14

He also talked about points to take care while doing migrations at larger scale with do's/don'ts & real world usecases as well.

WPVaat avatar
WPVaat@wpvaat·Nov 14

Mayur Keshwani during his session at @WordCampAsia 2026 on the topic "Risk Management During Large-Scale WP Migrations" along with Chirag Patel shared some valuable insights with the audience.

WPVaat avatar
WPVaat@wpvaat·Nov 14

તેના પર ઑડીએન્સ ને ખુબજ valuable ઇનસાઈટ્સ અને રિયલ વર્લ્ડ usecases શેયર કર્યા હતા. તેમણે migrations ને લઈને કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ તે ઉપર અગત્યના પોઈન્ટ્સ શેયર કર્યા હતા.

WPVaat avatar
WPVaat@wpvaat·Nov 13

He explained very well that for Startups it's important to start than just thinking about it and how WordPress platform can really help them to scale such valuable insights were also shared.

WPVaat avatar
WPVaat@wpvaat·Nov 13

Anirban Mukherji very well shared all useful insights around the topic "WordPress for Startup Founders: The Advantages Are Real, and So Are the Traps" while speaking at @WordCampAsia 2026.

WPVaat avatar
WPVaat@wpvaat·Nov 13

શરૂઆત કરવી તેનું મહત્વ સમજાવ્યું અને વર્ડપ્રેસ પ્લેટફોર્મ સ્ટાર્ટઅપ્સ ને કેવી રીતે ઉપયોગી બની શકે છે તે ઉપર સરળ ભાષામાં ઑડીએન્સ ને વાતો શેયર કરી હતી.

WPVaat avatar
WPVaat@wpvaat·Nov 12

Mina Tamang who was part of @WordCampAsia 2026 Emcee Team gracefully introduced the next speaker & managed the stage so well. Here, highlighting how the team work is so focused in executing things smoothly behind such a huge event.

WPVaat avatar
WPVaat@wpvaat·Nov 12

આ ઇવેન્ટમાં ટીમ વર્કનું સુંદર ઉદાહરણ આપ અહીં નિહાળી રહ્યા છો.

WPVaat avatar
WPVaat@wpvaat·Nov 12

Mina Tamang [Nepal] જેઓ વર્ડકેમ્પ એશિયા 2026 માં Emcee ટીમના સભ્ય રહ્યા હતા તેમણે કુશળતાપૂર્વક નેક્સટ સ્પીકરને ઈન્ટ્રોડ્યુસ કરતા સરસ રીતે સંચાલન કર્યું હતું. #wpvaat #gujaratipodcast #wordpressevent #teamcoordination #focusedexecution

0:46